In the heart of the sea , 2015
Me : 7 to 7.5 | We were headed for the edge of sanity !
In Your Eyes , 2015
Me : 7.5 | Sometimes when I’m with you, I forget myself .
Mistress America , 2015
Me : 8 | I’m so impressed by you and so worried for you at the same time.
How you do anything is how you do everything !
If you don’t know what you are selling , no one will know how to buy it !
Carol , 2015
Me : 8 to 8.5
I don’t know what I want. How could I know what I want if I say yes to everything?
Bridge of Spies , 2015
Me : 8 | Aren’t you worried ? Would it help !?
But what makes us both Americans ? Just one thing. One. Only one. The rule book. We call it the Constitution
Irrational Man , 2015
Me : 7.5 to 8 | It’s very scary when you run out of distractions !
Steve Jobs , 2015
Me : 9
Steve Wozniak : What do you do? You’re not an engineer. You’re not a designer. You can’t put a hammer to a nail. I built the circuit board! The graphical interface was stolen! So how come ten times in a day I read Steve Jobs is a genius? What do you do?
Steve Jobs : Musicians play their instruments. I play the orchestra .
Me and Earl and the Dying Girl , 2015
Me : 8.5 to 9
. . even after somebody dies, you can . . you can still keep learning about them. You know, their life. It can keep unfolding itself to you just as long . . . just as long as you pay attention to it .
The Good Dinosaur , 2015
Me : 8 | You are me, and more .
You have to get through your fear to see the beauty on the other side .
Hiren Kavad said:
બોલીવુડ હોલીવુડની સરખામણીય કેમ કરવી..? સેવીંગ મી. બેંક્સ…, અમેરીકન હસલ… વોલ્ટર મીટ્ટી મજા આવી…અને આભાર તમારો કે તમે ફ્રીડા જેવા ટાઇટલ સાથે ભેટો કરાવ્યો… ક્યુરીઅસ ટુ વોચ નાઉ…!!!
LikeLike
નિરવ said:
ફ્રીદા’નાં પાત્રમાં સલમા હાયેક’એ જીવ રેડી દીધો છે . . એક મુગ્ધા’થી લઈને એક ઉભરતી કલાકાર , એક પ્રેમ’માં દગો પામેલી – સ્વાસ્થ્ય’માં દગો પામેલી , એક મિત્ર , એક સ્વછંદી છતાં સંપૂર્ણ કહી શકાય તેવી સ્ત્રી એ તમામ મનોભાવ તેણીએ ગજબની હદે ઉપસાવ્યા છે . . મસ્ટ વોચ .
LikeLike
Prashant Goda said:
300 : જક્કાસ movie (મને તો ગમી હો ભાઈ).
LikeLike
નિરવ said:
નહિહિહિહિહિહિ . . . . !
LikeLike
SHAILESH LIMBACHIYA said:
નીરવભાઈ નેબ્રાસ્કાના ધાંસુ background music ને તો તમે ભૂલી જ ગયા.
અદભુત અને અવિશ્મરણીય…. હજી મારા કાનોમાં ગુંજી રહ્યું છે.
ઉપરાંત ડેવીડના પેલા બે આળસુ કઝિન…થોડીવાર માટે આવીને પણ મઝા કરાવી જાય છે.
LikeLike
નિરવ said:
માણસ માત્ર ભૂલ’ને પાત્ર 🙂 પણ હવે તો યાદ પણ નથી 😉 કદાચિત બીજી વાર જોઇશ ત્યારે તમને યાદ કરીશ 🙂
હાં , એ બંને આળસુઓ જબ્બર હતા [ એ બંને પડ્યા પાથર્યા રહેતા હતા અને આ ડોહો પગપાળા નીકળી પડ્યો હતો 😉 ] આપને મુવી પસંદ પડ્યું તે બદલ આનંદ થયો [ હમણાં જય વસાવડા’એ તેનો સવિસ્તાર ઉલ્લેખ પણ કર્યો હતો , તેમની કટાર’માં ! ]
LikeLike
પિંગબેક: Monthly Reviews : Mad Max , Locke , Kaguya , Under the Skin & more . . | nirav says
Sam said:
ભૂલ-ચૂક લેવી-દેવી માફ કરજો પાસ કરજો (મારો મિત્ર પરિક્ષા પેપરમાં હંમેશા આ વાક્ય લખતો) એટલો કોન્ફિડન્સ 🙂
તકલીફ બદલ સોરી..
અને હા..બંને ફીલ્મ તમારા શબ્દોમાં કહું તો આલાતરીન બની છે.
અને ધ વોક માં બેકગ્રાઉન્ડમાં વાગતો અત્યાર સુધીનો આપણે વારંવાર સાંભળેલો માસ્ટર પિયાનો પીસ
LikeLike
નિરવ said:
મિત્ર અહીંયા બ્લોગ પર નો સોરી / નો થેંક્યું – બસ ગમતાનો ગુલાલ 🙂 [ આ તો માત્ર એક સૂચન હતું કે જે મને પણ ભૂતકાળમાં કોઈએ કરેલું 😉 ]
ખરેખર તો વોક , એવરેસ્ટ અને માર્શિયન એ ત્રણેય મુવીઝ ટોકીઝ’માં જ જોવી હતી , પણ પણ પણ . . .
જયારે બીધોવન’નું નામ પણ ન્હોતું સાંભળ્યું તે પહેલાનું સાંભળેલુ આ અદભુત સર્જન ! મનોવિહાર’માં વિહરતા હોઈએ ત્યારે અને જાગતા સ્વપ્નો જોતા હોઈએ ત્યારે પણ એક તંતુ બંધતું અદભુત સંગીત [ જોકે તેમની અન્ય રચનાઓ સાંભળી નથી અથવા તો ખ્યાલ જ નથી ! તે બાબતે અમો જરા ઠોઠ નિશાળિયા છીએ 😉 ]
LikeLike
Sam said:
ગઇકાલે Batman vs Superman જોયું.
છેલ્લે…
અેક છોકરો-અલ્યા તારી સુપરમેન મરી જ્યો?
બીજો – સુપરમેન (ભાર દઇને) કદી મર જ નહિ
ત્રીજો – જો અમણ કબર તોડી ન બાર આવશે
and guess What?? 🙂
LikeLike
નિરવ said:
એ વાત સાચી કે વિશ્વાસે વહાણ હાલે સે પણ અમોએ હજુ આ બંને બળીયાઓ’ને ધીંગાણું ખેલતા જોયા નથી , એનું સુ !? જોકે આજકાલમાં એ સપરમો દાડો આવશે એ પાક્કું 🙂
LikeLike
Sam said:
LikeLike
Sam said:
Watched ‘The da Vinci code’ and ‘Angels & Demons’ back2back. mentally getting ready for Ron Howard’s next mystery/thriller.
And a bit of laugh 😁
LikeLike
નિરવ said:
I liked ‘ The Da vinci code ‘ very much but ‘A & D’ was slightly disappointment for me ! but looking forward to watch this third instalment for my beloved TomHANKS 🙂 & Ron Howard .
& yes , that was ‘a bit’ of laugh 😀
LikeLike
Sam said:
Dunkirk 🙂
LikeLike
નિરવ said:
Again , Yet to watch ( Many movies were missed in past-time to watch on Big Screen )
LikeLike
VJ said:
edge of seventeen માં ટોપિક સારો છે, પણ જમાવટ કરી શકી નહિ. તમે મુક્યા એ ડાઈલોગ્સ સુપર્બ ..
LikeLiked by 1 person
નિરવ said:
મને ખાસ તો મુખ્ય કિરદારની એક્ટિંગ જસ્ટ જબરદસ્ત લાગી … સચ અ નેચરલ ફ્લો એન્ડ કન્ફ્યુઝન એટ ઇટ્સ હાઈટ 😇
LikeLike
Sam said:
kingsman the golden circle
IT
LikeLike
નિરવ said:
કિંગ્સમેન પાસેથી બહુ અપેક્ષા હતી પણ સારું એવું બોરિંગ નીકળ્યું 😜
LikeLike
Sam said:
… અને મે એક દિવસના ગરબા પડતાં મુકીને આ મુવી જોવા ફોર્સ કર્યો તો બોલો. 😂
LikeLike
નિરવ said:
અમો નિઃશબ્દ છીએ 😀
LikeLike
Sam said:
Diwali vacation at home
[Wind river
Cold moon
The big sick
Baby driver
Jungle
Our souls at night]
And many more…
LikeLike
નિરવ said:
Baby driver and The Big sick are two most awaited movies to watch this year …..
LikeLike
Sam said:
Yeah, the baby was awesome 🕶
Manchester by the sea
Me before you – “you can only help someone if they want to be helped”
Safe Haven
LikeLike
નિરવ said:
Oh..lots of classics you are watching here . . !
LikeLike
પિંગબેક: Studio Ghibli ~ Hayao Miyazaki : 1/2 | Nirav says