Updates [ Indian Films ]


Updated on 4th April 2018

( The whole page is divided into several pages . Do check . )


મિત્રો , ઇન્ડીયન મુવીઝ વિષે તો 2015’માં જ લખવાનું ઓછું કરાઈ ચુક્યું છે , માટે જ આ અપડેટ પેઈજ પર માત્ર યાદી રહે તે હેતુ હેઠળ જ મુવીઝ’નાં રેટીંગ્સ મૂકી રહ્યો છું , તેમ છતાં પણ અંદરના સળવળાટે 8.5’નાં રેટિંગ’ની આસપાસની મારી અંગત પસંદીદા ઇન્ડીયન મુવીઝ વિષે થોડુક લખવાનું ચાલુ રાખ્યું [ અને સાથે સાથે ન ગમેલી પણ વધુ ચગેલી ફિલ્મો’ની પણ ક્યારેક ફીરકી ઉતારાશે – ચાલતા યંત્રે : જોકે , હમણાં આ બંને વસ્તુઓ પર કઈ જ લખાઈ શક્યું નથી !!] . . . તો આમ જ નવા નિયમો બનતા રહે છે અને તૂટતા રહે છે ! કદાચ એને જ ” કુછ તો બ્લોગ કહેંગે ” કહેવાય 😉

LATEST ADDITIONS [ Since July 2015 ]

| | 2017 | |

Mukti Bhawan , Muramba [ Marathi] , Fukrey Returns , Tu Hai Mera Sunday , Thondimuthalum Dhriksakshiyum [ Malayalam ] , The Silence [ Marathi] , Secret Superstar , Shaadi Mein Zaroor Aana , Angamaly Diaries [ Malayalam ] , Poorna , Newton , Arjun Reddy [ Telugu ] , A Death in the Gunj , Trapped , Vikram Vedha [ Tamil ] , Tumhari Sulu , Shubh Mangal Saavdhan , Bareilly Ki Barfi , Tiger zinda hai , Sniff!!! , Chef , Simran , Half Girlfriend , Qarib Qarib Singlle , Toilet – Ek Prem Katha , Golmaal Again , Jab Harry met sejal , Jagga Jasoos , A Gentleman , Mom , Anaarkali of Aarah , Mubarakan , Lipstick Under My Burkha , Sachin , Begum Jaan , Hindi Medium , Meri Pyaari Bindu, Phillauri , Naam Shabana , Kaabil , Commando 2 , Rangoon , Badrinath Ki Dulhania , Raees , Jolly LLB 2 , Bahubali 2: The Conclusion [ Telugu ]


Mukti Bhawan , 2017

Me : 8 to 8.5 / 10


Muramba , 2017 [ Marathi ]

Me : 8.5 / 10


Fukrey Returns , 2017

Me : 7.5 / 10


Tu Hai Mera Sunday , 2017

Me : 7.5 to 8 / 10


Thondimuthalum Dhriksakshiyum , 2017 [ Malayalam ]

Me : 8 / 10


The Silence , 2017 [ Marathi ]

Me : 8 / 10


Secret Superstar , 2017

Me : 8 / 10


Shaadi Mein Zaroor Aana , 2017

Me : 7.5 to 8 / 10


40 thoughts on “Updates [ Indian Films ]”

 1. ત્રણ ચાર મુવીઝ ને બાદ મોસ્ટા ઓફ ટાઇમ વેસ્ટીંગ જેવી જ મુવી લાગી…!! બટ દરેક મુવી માથી ગોતવા વાળા કંઇક તો ગોતી જ લેતા હોય છે.

  Like

  • હાં . . કે કેવી રીતે હજુ વધુ ફાલતું અને દિશાવિહીન મુવીઝ બની શકે અને છપ્પરફાડ કમાણી પણ થઇ શકે 😉 પણ કોઈ પણ મુવી ફાલતું હશે અને કેટલી હદે હશે તે જાણવા પણ મારે તે મુવી જોવું જ રહ્યું કારણકે સૌપ્રથમ હું મારા અભિપ્રાય’ની કદર કરું છું [ નહિ કે કોઈએ કહ્યું હોય કે આ મુવી ફાલતું છે , માટે ન જોતા ! ] અને મને ઘણી વખત કોઈએ ફાલતું મુવી કહ્યું હોય અને બાદમાં તે કોઈ સારું મુવી નીકળ્યું હોય તેવું બન્યું છે ! પણ હવે આવું ખાસ નથી બનતું , મહદઅંશે સિકસ્થ સેન્સ અને ભૂતકાળમાં ખાધેલી ધોબીપછાડ’થી જ મુવીઝ પરખાય જાય છે 😉

   Like

 2. Currently reading 2 States by Chetan Bhagat – So far so good, will catch up on the Film as soon as I’ve finished the book 🙂

  Like

 3. 2 states: જેમ bookમાં પાને પાને ચેતન તેમ movie માં દરેક ક્ષણે ચેતનની અને કેમેરાની કમાલ દેખાય,ખુબ સરસ movie .
  Bhoothnath Returns : ઠીક થાક, પણ AB ના હિસાબે જોવામાં કોઈ પ્રોબ્લેમ નહિ.
  highway: best movie,
  Main Tera Hero: સરેરાશ,
  Parichay : લગભગ જોઈ છે પરંતુ સ્ટોરી યાદ નથી 🙂 .
  Black Friday :હવે જોઈ કાઢીએ

  Like

  • યસ ટુ સ્ટેટ્સ એક ઇઝી-ગોઇંગ રોમ-કોમ-ડ્રામા હતું [ પણ એકસ્ટ્રા ઓર્ડીનરી નહિ ; કારણકે યે લડકા સિર્ફ પઢાઈ કરતા હૈ 😉 ] . . બાકીમાં ડીટ્ટો , પણ બ્લેક ફ્રાઈડે જરૂરથી જોજો .

   Like

 4. It takes lots of tolerance and courage to watch ‘Humshakals’. I have also watched it. I didn’t like any single scene or dialogue. But my colleague who was watching with me was laughing at every second.
  Pasand Apni Apni…

  Like

  • ચાલો સાજીદે મુવી બનાવતા તો બનાવી નાખ્યું પણ પછી આખું મુવી એક વારેય નહિ જોયું હોય ? ! આટલી બેદરકારી ? 😉

   . . સૈફ અલી’એ તેની જિંદગી’ની વાહિયાત એક્ટિંગ’માની એક અહી કરી છે [ ક્યા દિલ ચાહતા હૈ અને ક્યા આ ??? ]

   હા ભાઈ , જે લોકો હસતા હોય તેમને ખસવાનું ન કહેવાય 😉 નહિતર હસવામાંથી ફસવાનું થઇ જાય ! પણ આવી ફિલ્મો જ સારી ફિલ્મો’ની કિંમત સમજાવે છે [ સાપેક્ષતા’નો સિધ્ધાંત 🙂 ]

   Like

 5. Babuji: Hey bhagwan, iss Praful ka kya karun main.. Itni logical baatein bhi nahi samajh pata.
  Hansa: Haii lord.. Praful.. Logical matlab..??
  Babuji: Mar gaye ab….
  Praful: Hansaaa…. Logical…
  Jab hum kisi dukaan pe kuch kharidne jaate hain.. Aur uske paas wo cheez nahi hoti.. to wo kya kehta hai..
  “Aaj to nahi hai.. Aaj ye le ‘lo ji, kal’ pakka mangwa dunga..” 🙂
  The first tv serial I used to watch everyday without missing a single episode even during the exam time 🙂

  and Love #kanganaranaut

  Like

  • . . . those foolish memories , i say 🙂 🙂 🙂 i just miss those love-birds , the great legend ‘ Praful & Hansa ‘ their bonding , caring , strength and at last their uncompleted sentences like ” What is . . How are . . ”

   Even to create a foolishness like this all we need is a pure genius , pure hotchpoch ” Shudhdh Khichdi ”

   I just too adore kangana . She’s got her own style & she is spontaneous .

   Like

 6. Watched Kapoor & Sons (since 1921). Loved it 🙂

  Like

 7. Just got back from ‘Ki & Ka’
  simple, solid and straight
  just wow 🙂 #RBalki

  Like

 8. So it was
  Captain America: civil war.
  Sairat (Marathi) wow👍”zing zing zingat” and got to know that director has made another one called Fandry. Watched that too. આમ પણ આપણે તો ફિલ્મોના ભુખ્યા જ છીએ. So we will eat whatever been served. Continental or something local.
  Fan : haay Allah ab main kispe latku (dulhe raja)
  Sarbjit
  The conjuring 2
  And just came out from
  Te3n
  Next week it would be udta ****(censored) ☺️

  Like

 9. Watched Wrong Side Raju..Two thumbs up 🙂

  Like

 10. Piku and now Pink. A must watch

  Like

 11. Dear zindagi❤❤❤

  Like

 12. So, It was Dangal last night. Two little girls nailed it. and #Omkar 🙂
  and finished 1st season of ‘GOT’. now cant wait to finish it all. #Dwarf is my favourite so far.

  Like

 13. Karsandas Pay and LoL 🙂

  Like

 14. Hindi Medium and Irrfan khan 😉

  Like

 15. Jagga Jasoos : our very own TINTIN 🙂
  and congratulation for the ‘fifer’…
  and gonna miss Chester 😦

  Like

 16. Thor Ragnarok
  Qarib Qarib Singlle for Irrfan Khan 🙂

  Like

તમે શું માનો છો ? જરા કહેશો . . !

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s