હું , નિરવ / Who am i ?

Hello , હું છું નિરવ , એક Engineering Graduate .

હું રાજકોટ’નો રહેવાસી છું. અને આ બ્લોગ વડે હું તમને Books અને Movies ની મસ્ત સફરે લઇ જાઈશ . . ! એવી સફર કે જે 1300 1400 1500 1600 1700 1800 1900 2000 2100 2200 2300 2400 2500 + મુવીઝ / ટીવી ટાઈટલ્સ { 2020‘ના અંત તરફ } અને ઘણી બધી બુક્સ પછી પણ ફડાકાભેર આગળ વધી રહી છે. { અને ગુજરાતી બ્લોગ જગતના ધુરંધરોની સરખામણીએ ઘણા ઓછા પુસ્તકો }

તો જોતા રહેજો નિરવની નજરે . . . અને સાંભળતા રહેજો NiravSays 😉

ઇ-પત્ર સરનામું : નિરવ.વાંચે.છે@જીપુરુષ.કોમ 😀

મુખપત્ર સરનામું : nirav says { 2017’ના મધ્યેથી }

@ August , 2020

અને હાં , તાજેતરમાં જ 1200′થી પણ વધુ હોલીવુડ મુવીઝ, 200’થી વધુ વર્લ્ડ સિનેમા અને 200’થી વધુ એનિમેશન્સ જોવાયાનો માઈલસ્ટોન પાર પડાયો છે !


Hello I am Nirav , an Engineering Graduate .

I live at Rajkot { Gujarat } / INDIA { ASIA } / Earth { Solar System } / Orion Arm { MilkyWay Galaxy } / Local Group { Virgo Supercluster } – UNIVERSE 😀 . . . & through this blog , i would take you all towards the Journey of Mysterious Island of Books & Movies . The journey is still going at rocket speed after completing the 1300 1400 1500 1600 1700 1800 1900 2000 2100 2200 2300 2400 2500 + Movie / TV titles [ Towards the end of 2020 ] & lots of books.

So have a Nirav’s View & listen up what Nirav says 😉

email id : nirav.is.reading@gmail.com

Facebook : nirav says { Since midst of 2017 }

@ August  , 2020

Recently hit the milestone of watching,

1200+ Hollywood movies

200+ World Cinema

200+ Animations


બીજા વર્ષે  . . . બે બોલ ! 

2yમિત્રો , બાળમિત્રો અને વડીલમિત્રો . . . આ કેફિયત તો પહેલા જ રજુ કરી દેવાની જરૂર હતી , પણ ચાલો હવે મોડા આવ્યા પણ ચડીને ઘોડા આવ્યા ( देर आये पर दुरुस्त आये ) એ ન્યાયે રજુ કરી જ દઉં .

મિત્રો હું ક્યારેય પુસ્તકો અને ફિલ્મોના રિવ્યુઝ લખતો જ નથી ! { તો આ બધી મોકાણ શું માંડી છે ?! } મતલબ કે ફિલ્મોમાં ” Monthly Reviews ” એવું હું જરૂર લખું છું , પણ તે માત્ર ને માત્ર મારા ને મારા અંગત સ્તરે નિપજેલા લાગણીઓના પડઘા માત્ર જ હોય છે . { ફિલ્મો અને પુસ્તકો વિશેની ગમતીલી અને સ્પર્શેલી વાતો ! અને વાતોના તો વડા જ થાય ને !! } કદાચિત તે ફિલ્મ / પુસ્તક આપને ન પણ ગમે અને તેથી ઉલટું પણ સંભવ છે .

અને છેલ્લે . . આ એક સામાન્ય વ્યક્તિ દ્વારા બનાવાયેલો સામાન્ય બ્લોગ જ છે કે જેમને આપ સૌએ અસામાન્ય બનાવ્યો છે .અને સાચું કહું તો સાચી મજા સામાન્ય બનવામાં જ છે . Mango people . . Mind it , I Say 🙂 }


ચોથા વર્ષે . . ચચ્ચાર બોલ !

ચાર વર્ષે વિચાર કરું છું કે હું અહિંયા કેવી રીતે આવી ગયો !? , કે જ્યારે હું ફેસબુક પર પણ નથી . . ત્યારે વિચારે ચડી જવાય છે , પણ ત્યારે સાંવરિયા’ની રાણી મદદે આવે છે અને સમજાવે છે , કે એવી રીતે કે જેવી રીતે તે આવી પહોંચી 🙂


છઠ્ઠા વર્ષે તો છક્ક !

 બોલો ! હજુ તો હું ઉપરના ચાર વર્ષ વાળા ફકરામાં ફકીર બનીને એમ કહું છું કે હું ફેસબુક પર નથી અને ત્યાં જ આ છ વર્ષે છોગાળો થઈને છક્ક થઇ ચુક્યો છું કે હું ફેસબુક પર છું અને છાના છપનાં કેટલાય મિત્રો મારા બ્લોગની લટાર મારી ચુક્યાનું મને મેસેન્જરમાં આવીને કહે છે ! ન જાણ્યું જાનકીનાથે કાલે શું થવાનું છે ! જય જગત , જય માયા . .


આઠમા વર્ષે અહંમ બ્લોગાસ્મી!

ગયા બે વર્ષમાં અથવા કહું તો ગયા એક જ વર્ષમાં ચિક્કાર અને અર્થસભર બ્લોગીંગ કર્યું. મારે કેટકેટલી ઈરાની ફિલ્મો જોવાઈ ગઈ યાર! હિચકોક હાયરે વાટકી વેવાર થઇ ગયો! IMDb 250ની કેટલી ફિલ્મો જોવાતી થઇ, ને ચિક્કાર ટેલિવિઝન તો ખરું જ. ખુબ જોયું ને ખુબ લખ્યું,ને ફરી ફરી ખુદને ખુબ જ વાંચ્યું પણ ખરું! એક વર્ષમાં જેટલું સિનેમા જોવાવું જોઈએ, એટલું તો શક્ય ન બન્યું પણ જેટલો બ્લોગ લખાયો એ જોતાં આ 2 વર્ષો બ્લોકબસ્ટર હતા!😁 જાણે અજાણે એવું લાગ્યું કે હવે હું જાગ્યો છું, ને કોઈ અજાણી દિશા મારો મારગ કંડારી રહી છે! જોઈએ હવે કે આગે આગે શુ ગોરખ જાગે છે?


137 thoughts on “હું , નિરવ / Who am i ?”

 1. Hi Nirav, hope you are well. I’m not sure if you’ve seen my blog recently, however I am working on my next Documentary project ‘TRANSINDIA’ which explores the lives of Hijras in India. Read more here: https://meeradarjiyr1.wordpress.com/2014/12/08/support-transindia-documentary/

  It would be great if you could spread the film campaign through your blog, as there is only 10 days left for donations. Contributions will also help offer food and clothing to the Hijra community igg.me/at/TransindiaDocumentary/ .

  Many thanks.

  Meera

  Like

 2. Hello,
  hey bro…i’ve read ur blog since last week.And it’s been a very wonderful experience.almost 70-75% posts already read.and one more thing if u r on facebook then send me ur id.
  Thanks.

  Like

 3. Hi,nirav khub saras,……ek vinati che,Shakay hoy to birdman movie no review lakho ane ha blog pasand padyo ,have latar marto rahish.

  Like

  • બ્લોગ પર સ્વાગત છે , બ્રિજેશ . બર્ડમેન પર રીવ્યુ ઓલરેડી લખાયેલો જ છે , અહિંયા http://wp.me/p2z7vI-3om

   પાછલા ત્રણ વર્ષના ઓલમોસ્ટ 90થી 95% મૂવીઝના રિવ્યુઝ અને વ્યૂઝ તમને બ્લોગ’ના મથાળે આપેલ અપડેટ પેઇજીસમાનાં એક ‘ Movies ‘ પર શોધતા તરત જ મળી જશે ~ લિંક http://wp.me/P2z7vI-fG

   Like

 4. Thanks for visiting and following my blog, otherwise I would have never known” what Nirav says” !! 🙂 Blog saras chhe, would love to keep coming back. Subhash Bhatt and “Anhad Bani” my favourite , when I saw his interview here, I was pleasantly surprised!

  Like

  • આપના બ્લોગની પગદંડી મને ‘લયસ્તરો’ પરથી સાંપડી. કાવ્યો મને પોતાને સમજવામાં અને અન્યને સમજવાની દ્રષ્ટિ પુરી પાડવામાં સદા આગળ પડતા રહ્યા છે , માટે આભાર આપનો.

   સુભાષ ભટ્ટ નેપથ્ય પાછળના માણસ છે કે જેઓ પોતે ઘણું અનાવૃત કરે છે પણ ખુદ એમ ઝટ્ટ હાથમાં આવે તેમ નથી. એમાં પણ આ દીર્ઘ મુલાકાત વાંચવામાં આવી અને ધરાઈ ગયા !

   Liked by 1 person

 5. Fantastic…

  Like

 6. I nominated you for the Liebster award! Check out my post where I nominated you here: https://ujvalslounge.wordpress.com/2017/04/30/liebster-award/
  Please have a look !! I hope you like it!

  Like

 7. keep up the good work brother. fan of yours!

  Like

 8. કેમ છે ભાઈ? મને ઈમેલ કરજે.

  Like

 9. ખૂબ સરસ બ્લોગ બનાવ્યો છે સાહેબ

  Like

તમે શું માનો છો ? જરા કહેશો . . !

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s