Updated on 10th Aug. 2018
( This Whole page is divided into several pages . Do Check . )
ગયા વર્ષે (2013) અને તેના અનુસંધાન’માં આ વર્ષે (2014) પણ ઘણા વર્લ્ડ મુવીઝ જોવાયા [ હોલીવુડ અને ઇન્ડિયન સિનેમા’ને બાદ કરતા , બાકી’નાં દેશો’ની મુવીઝ ] જેમ આપણી પ્રાદેશિક મુવીઝ’ની શરૂઆત સાઉથ’ની ફિલ્મોથી જ થતી હોય છે [ મહત્તમ ભાગે અર્થસભર એવી બંગાળી / મરાઠી અને મલયાલમ મુવીઝ તો જોવાતી જ નથી ] તેવી જ રીતે વર્લ્ડ મુવીઝ’નાં સીમાડે સૌ પ્રથમ પરિચય ચાઇનીઝ મુવીઝ’થી જ થયેલો 🙂
પણ ધીમે ધીમે બાદમાં ખરી અને ક્લાસિક એવી વર્લ્ડ’સિનેમા’નો પરિચય થતો થયેલો અને આ બે વર્ષો’નાં પરિણામે જ અંદાજે 25’થી 30 ગુણવત્તા’સભર ફિલ્મો જોવાતી થયેલી [ જેમાં ઈરાની , જાપાની , કોરીયન , આફ્રિકી , ફ્રેંચ અને બ્રિટીશ સિનેમા’નો અદભુત અનુભવ થયેલો ] માટે જ , જયારે હવે ગાડી સાચા પાટા પર ચાલી નીકળી છે ત્યારે બધી જ જોયેલી વર્લ્ડ મુવીઝ’ની માત્ર યાદી અહીંયા પ્રદર્શિત કરાશે .
[ Note : Exclusive of Hollywood & Indian Movies ]
163] Summer 1993 , 2017 [ Spain ]
Me : 8.5 | (Frida) No one loves me here. (Anna) I love you.
162] The Third Murder , 2017 [ Japan ]
Me : 8 | – –
161] The Invisible Guest , 2017 [ Spain ]
Me : 7.5 to 8 | – –