Updates [ Hollywood ]

Updated on 3rd Dec. 2016

( This Whole page is divided into several pages . Do Check . )


– – – – For Some Upcoming Months – – – – 

Since August , 2015 these are the latest updates just mentioning the titles & ratings of my recently watched Hollywood Movies .

 


Suicide Squad , 2016

Me : 6 My heart scares you, and a gun doesn’t?


Star Trek Beyond , 2016

Me : 8We will find hope in the impossible.

stb5


Central Intelligence , 2016

Me : 7 to 7.5 |

MaggieLook, honey, I think that we should see someone , like a therapist .

Calvin : Honey, black people don’t go to therapy. We go to barbershops. That’s where we talk out our problems. Or we watch the movie Barbershop. One or the other.


Fantastic Beasts and Where to Find Them , 2016

Me : 8 to 8.5My philosophy is if you worry, you suffer twice.

fb5 fb6


Sleeping with Other People , 2016

Me : 8 to 8.5 | Mousetrap !


14 thoughts on “Updates [ Hollywood ]”

  1. Hiren Kavad said:

    બોલીવુડ હોલીવુડની સરખામણીય કેમ કરવી..? સેવીંગ મી. બેંક્સ…, અમેરીકન હસલ… વોલ્ટર મીટ્ટી મજા આવી…અને આભાર તમારો કે તમે ફ્રીડા જેવા ટાઇટલ સાથે ભેટો કરાવ્યો… ક્યુરીઅસ ટુ વોચ નાઉ…!!!

    Like

    • ફ્રીદા’નાં પાત્રમાં સલમા હાયેક’એ જીવ રેડી દીધો છે . . એક મુગ્ધા’થી લઈને એક ઉભરતી કલાકાર , એક પ્રેમ’માં દગો પામેલી – સ્વાસ્થ્ય’માં દગો પામેલી , એક મિત્ર , એક સ્વછંદી છતાં સંપૂર્ણ કહી શકાય તેવી સ્ત્રી એ તમામ મનોભાવ તેણીએ ગજબની હદે ઉપસાવ્યા છે . . મસ્ટ વોચ .

      Like

  2. 300 : જક્કાસ movie (મને તો ગમી હો ભાઈ).

    Like

  3. SHAILESH LIMBACHIYA said:

    નીરવભાઈ નેબ્રાસ્કાના ધાંસુ background music ને તો તમે ભૂલી જ ગયા.
    અદભુત અને અવિશ્મરણીય…. હજી મારા કાનોમાં ગુંજી રહ્યું છે.
    ઉપરાંત ડેવીડના પેલા બે આળસુ કઝિન…થોડીવાર માટે આવીને પણ મઝા કરાવી જાય છે.

    Like

    • માણસ માત્ર ભૂલ’ને પાત્ર🙂 પણ હવે તો યાદ પણ નથી😉 કદાચિત બીજી વાર જોઇશ ત્યારે તમને યાદ કરીશ🙂

      હાં , એ બંને આળસુઓ જબ્બર હતા [ એ બંને પડ્યા પાથર્યા રહેતા હતા અને આ ડોહો પગપાળા નીકળી પડ્યો હતો😉 ] આપને મુવી પસંદ પડ્યું તે બદલ આનંદ થયો [ હમણાં જય વસાવડા’એ તેનો સવિસ્તાર ઉલ્લેખ પણ કર્યો હતો , તેમની કટાર’માં ! ]

      Like

  4. ભૂલ-ચૂક લેવી-દેવી માફ કરજો પાસ કરજો (મારો મિત્ર પરિક્ષા પેપરમાં હંમેશા આ વાક્ય લખતો) એટલો કોન્ફિડન્સ🙂
    તકલીફ બદલ સોરી..
    અને હા..બંને ફીલ્મ તમારા શબ્દોમાં કહું તો આલાતરીન બની છે.
    અને ધ વોક માં બેકગ્રાઉન્ડમાં વાગતો અત્યાર સુધીનો આપણે વારંવાર સાંભળેલો માસ્ટર પિયાનો પીસ

    Like

    • મિત્ર અહીંયા બ્લોગ પર નો સોરી / નો થેંક્યું – બસ ગમતાનો ગુલાલ🙂 [ આ તો માત્ર એક સૂચન હતું કે જે મને પણ ભૂતકાળમાં કોઈએ કરેલું😉 ]

      ખરેખર તો વોક , એવરેસ્ટ અને માર્શિયન એ ત્રણેય મુવીઝ ટોકીઝ’માં જ જોવી હતી , પણ પણ પણ . . .

      જયારે બીધોવન’નું નામ પણ ન્હોતું સાંભળ્યું તે પહેલાનું સાંભળેલુ આ અદભુત સર્જન ! મનોવિહાર’માં વિહરતા હોઈએ ત્યારે અને જાગતા સ્વપ્નો જોતા હોઈએ ત્યારે પણ એક તંતુ બંધતું અદભુત સંગીત [ જોકે તેમની અન્ય રચનાઓ સાંભળી નથી અથવા તો ખ્યાલ જ નથી ! તે બાબતે અમો જરા ઠોઠ નિશાળિયા છીએ😉 ]

      Like

  5. ગઇકાલે Batman vs Superman જોયું.
    છેલ્લે…
    અેક છોકરો-અલ્યા તારી સુપરમેન મરી જ્યો?
    બીજો – સુપરમેન (ભાર દઇને) કદી મર જ નહિ
    ત્રીજો – જો અમણ કબર તોડી ન બાર આવશે
    and guess What??🙂

    Like

    • એ વાત સાચી કે વિશ્વાસે વહાણ હાલે સે પણ અમોએ હજુ આ બંને બળીયાઓ’ને ધીંગાણું ખેલતા જોયા નથી , એનું સુ !? જોકે આજકાલમાં એ સપરમો દાડો આવશે એ પાક્કું🙂

      Like

  6. Watched ‘The da Vinci code’ and ‘Angels & Demons’ back2back. mentally getting ready for Ron Howard’s next mystery/thriller.
    And a bit of laugh 😁

    Like

    • I liked ‘ The Da vinci code ‘ very much but ‘A & D’ was slightly disappointment for me ! but looking forward to watch this third instalment for my beloved TomHANKS🙂 & Ron Howard .

      & yes , that was ‘a bit’ of laugh😀

      Like

તમે શું માનો છો ? જરા કહેશો . . !

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s