ટૅગ્સ

, , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , ,


1) લો , ફરી પાછો બ્લોગીંગ’માં બ્રેક લેવાનો સમય થઇ ગયો , એ બહાને તમનેય થોડી શાંતિ મળે ને !

2) અંદાજે ત્રણથી ચાર મહિના બ્લોગ-બ્રેક રહેશે અને એ દરમ્યાન બધા અપડેટ પેઈજીસ પર માત્ર એન્ટ્રી જ થશે [ અગાઉ’નાં બ્રેકની જેમ નહિત્યારે ટૂંક’માં થોડું થોડું કહેવાતું હતું પણ આગામી બ્રેક દરમ્યાન નહિ – શબ્દ’મ્યાન’ની સ્થિતિ ! ] માટે બધા અપડેટ પેઈજીસ વખતો’વખત જોતા રહેજો .

3) આ દરમ્યાન ઘણી પોસ્ટ લાઈન્ડ અપ હતી : રિસેન્ટ રીડ , રિસેન્ટ વોચ’નો ચોથો ભાગ [ કે જે ઓલમોસ્ટ 80% લખાઈ ચુક્યો છે . ] , વૈશ્વિક સાહિત્ય’ના પુસ્તકો’ની ઝાંખીનો સંભવત ત્રીજો ભાગ , IMDb સીરીઝ’ની ઘણી ફિલ્મો વિષે વિસ્તૃત’માં વાત , એક હલકુ ફૂલકું નવું ફિચર . . અને કઈ કેટલુય !! પણ અચાનક વળાંક યે આવે અને રસ્તામાં ખાડો પણ આવે તેને જ જિંદગી કહેવાય ! માટે જ જય જિંદગી , જય અચંબો એ સુત્રને માન આપીને આ નવો વળાંક પણ સ્વીકારી લેવામાં આવ્યો છે , હવે જોઈએ કે વળાંક’ની પેલે પાર શું નજરે ચડે છે ❗

Note : Blog will be in almost Hibernation mode for upcoming 3 to 4 months .


30] દુખિયારાલેખક : વિક્ટર હ્યુગો , અનુવાદક : મૂળશંકર મો. ભટ્ટ

[ Les MiserablesVictor Hugo ]

પ્રકાશક : ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય , સંવર્ધિત ત્રીજી સંયુકત આવૃત્તિ

કિંમત : રૂ. 350

31] સળગતા સુરજમુખીલેખક : અરવિન્ગ સ્ટોન , અનુવાદક : મહેન્દ્ર મેઘાણી

[ Lust for LifeVan Gogh ]

પ્રકાશક : ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય , ત્રીજી આવૃત્તિ 2014

કિંમત : રૂ. 450

14


32] પીકવીક પેપર્સલેખક : ચાર્લ્સ ડિકન્સ , ભાવાવાનુદ : સુરેશ શુકલ

[ Pickwick PapersCharles Dickens ]

પ્રકાશક : ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય , પહેલી આવૃત્તિ 2014

કિંમત : રૂ. 120

33] વુધરીંગ હાઈટ્સલેખક : એમિલી બ્રોન્ટી , ભાવાનુવાદ : સુરેશ શુકલ

[ Wuthering HeightsEmily Brontë ]

પ્રકાશક : હર્ષ પ્રકાશન , પહેલી આવૃત્તિ 2014

કિંમત : રૂ. 150

15


34] જ્વાલા અને જ્યોતલેખક : વિક્ટર હ્યુગો , અનુવાદક : મહેન્દ્ર મેઘાણી

[ Ninety three – Victor Hugo ]

પ્રકાશક : સંસ્કાર સાહિત્ય મંદિર , બીજી આવૃત્તિ 2011

કિંમત : રૂ. 150

35] કઝીન બેટ્ટીલેખક : ઓનરે દ. બાલ્ઝાક , અનુવાદક : અશોક હર્ષ

[ Cousin BetteHonoré de Balzac ]

પ્રકાશક : ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય , બીજી આવૃત્તિ 2014

કિંમત : રૂ. 250

16


36] આશા અને ધીરજલેખક : એલેકઝાંડર ડૂમા , અનુવાદ / સંપાદન : ગોપાળદાસ

જીવાભાઈ પટેલ

[ The Count of Monte CristoAlexandre Dumas ]

પ્રકાશક : નવજીવન પ્રકાશન મંદિર , પહેલી આવૃત્તિ 2015

કિંમત : રૂ. 150

37] ક્રાંતિ કે ઉત્ક્રાંતિ ?લેખક : વિક્ટર હ્યુગો , અનુવાદ / સંપાદન : ગોપાળદાસ જીવાભાઈ

પટેલ

[ Ninety three – Victor Hugo ]

પ્રકાશક : નવજીવન પ્રકાશન મંદિર , પહેલી આવૃત્તિ 2015

કિંમત : રૂ. 150

17


38] ધ ઓલ્ડ મેન એન્ડ ધ સીલેખક : અર્નેસ્ટ હેમિંગ્વે , અનુવાદક : રવીન્દ્ર ઠાકોર

[ The old Man and The Sea – Ernest Hemingway ]

પ્રકાશક : શબ્દલોક પ્રકાશન , પ્રથમ આવૃત્તિ 1991’નું પાંચમું પુનર્મુદ્રણ 2014

કિંમત : રૂ. 125

39] ગુડ અર્થલેખક : પર્લ બક , અનુવાદક : નવનીત મદ્રાસી

[ Good Earth – Pearl S. Buck ]

પ્રકાશક : સારસ્વત સાહિત્ય સદન , ત્રીજી આવૃત્તિ 2013

કિંમત : રૂ. 150

18


40] એલ્કેમિસ્ટલેખક : પોલો કોએલો , અનુવાદક : સુધા મહેતા

[ Alchemist – Paulo Coelho ]

પ્રકાશક : આર.આર.શેઠ , સંવર્ધિત આવૃત્તિ 2010

કિંમત : રૂ. 99

41] સિદ્ધાર્થલેખક : હરમાન હેસ , અનુવાદક : અલકેશ પટેલ

[ Sidhdharth – Hermann Hesse ]

પ્રકાશક : અરુણોદય પ્રકાશન , બીજી આવૃત્તિ 2011

કિંમત : રૂ. 100

19


42] હકલબરી ફિન’નાં પરાક્રમોલેખક : માર્ક ટ્વેઇન , અનુવાદક : ધીરુબહેન પટેલ

[ Adventures of Huckleberry FinnMark Twain ]

પ્રકાશક : ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય , તૃતીય આવૃત્તિ 2010

કિંમત : રૂ. 250

43] ટોમ સોયરના પરાક્રમો – લેખક : માર્ક ટ્વેઇન , અનુવાદક : ધીરુબહેન પટેલ

[ The Adventures of Tom SawyerMark Twain ]

પ્રકાશક : ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય , તૃતીય આવૃત્તિ 2010’નું પુનર્મુદ્રણ 2011

કિંમત : રૂ. 250

20


44] મારી આત્મકથાલેખક : ચાર્લી ચેપ્લીન , અનુવાદક : રવીન્દ્ર ઠાકોર

[ My AutobiographyCharles Chaplin ]

પ્રકાશક : ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય , ત્રીજી આવૃત્તિ 2009’નું પુનર્મુદ્રણ 2010

કિંમત : રૂ. 160

45] સો વર્ષ એકલતાનાંલેખક : ગેબ્રીયેલ ગાર્શીયા માર્કવેઝ , અનુવાદક : રવીન્દ્ર ઠાકોર

[ One Hundred Years of SolitudeGabriel García Márquez ]

પ્રકાશક : હર્ષ પ્રકાશન , પ્રથમ આવૃત્તિ 2008

કિંમત : રૂ. 220

21


46] પાથસ ઓફ ગ્લોરીલેખક : જેફરી આર્ચર , અનુવાદક : અવિનાશ પરીખ

[ Paths of Glory – Jeffrey Archer ]

પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર , પ્રથમ આવૃત્તિ 2010

કિંમત : રૂ. 350

47] ગોડફાધરલેખક : મારિયો પૂઝો , અનુવાદક : સૌરભ શાહ

[ The GodfatherMario Puzo ]

પ્રકાશક : આર.આર.શેઠ , પ્રથમ આવૃત્તિ 2013

કિંમત : રૂ. 275

22


48] સત્યની મુખોમુખલેખક : પાબ્લો નેરુદા , અનુવાદક : ધીરુભાઈ ઠાકર

[ MemoirsPablo Neruda ]

પ્રકાશક : ગુજરાત વિશ્વકોષ ટ્રસ્ટ , પ્રથમ આવૃત્તિ 2010

કિંમત : રૂ. 300

49] વિશ્વશ્રેષ્ઠ નવલકથાઓલેખક / સંપાદક : યશવંત મહેતા

[ Rebecca – Daphne du Maurier , Tess of the d’Urbervilles – Thomas Hardy , Pride and Prejudice – Jane Austen , The Hunchback of Notre-Dame – Victor Hugo , Eugénie Grandet – Honoré de Balzac , The Brothers Karamazov – Fyodor Dostoyevsky , The Mill on the Floss – George Eliot , Madame Bovary – Gustave Flaubert , The Cloister and the Hearth – Charles Reade , The Scarlet Letter – Nathaniel Hawthorne , Great Expectations – Charles Dickens , Conceived in Liberty – Howard Fast , Nana – Émile Zola , The Black Swan – Thomas Mann , Siddhartha – Hermann Hesse , The Rain – W. Somerset Maugham , The Devil – Leo Tolstoy , The Respectful Prostitute – Jean-Paul Sartre , Une vie –  Guy de Maupassant , Zisca – Marie Corelli ]

પ્રકાશક : ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય , બીજી સંશોધિત આવૃત્તિ 2014

કિંમત : રૂ. 300

23


50] મન્ટો : કેટલીક વાર્તાઓલેખક : સઆદત હસન મન્ટો , અનુવાદક : શરીફા વીજળીવાળા

પ્રકાશક : ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય , પહેલી આવૃત્તિ 2001’નું ત્રીજું પુનર્મુદ્રણ 2013

કિંમત : રૂ. 180

51] મન્ટો જીવે છેલેખક : નરેન્દ્ર મોહન , અનુવાદક : મોહન દાંડીકર

પ્રકાશક : ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય , પ્રથમ આવૃત્તિ 2014

કિંમત : રૂ. 160

24


52] ધ અધર સાઈડ ઓફ મિડનાઈટલેખક : સિડની શેલ્ડન , અનુવાદક : મહેશ ગોહિલ

[ The Other Side of Midnight – Sidney Sheldon ]

પ્રકાશક : આર.આર.શેઠ , પ્રથમ આવૃત્તિ 2013

કિંમત : રૂ. 275

53] રેજ ઓફ એન્જલ્સલેખક : સિડની શેલ્ડન , અનુવાદક : મહેશ ગોહિલ

[ Rage of AngelsSidney Sheldon ]

પ્રકાશક : આર.આર.શેઠ , પ્રથમ આવૃત્તિ 2011

કિંમત : રૂ. 195

25


54] ગુર્જયેફ : તત્વજ્ઞાનની રહસ્યયાત્રાલેખક : માવજી સાવલા

[ A treatise on Gurdjieff’s Life & Teachings – Mavji K. Savla ]

પ્રકાશક : આર.આર.શેઠ , પ્રથમ આવૃત્તિ 2002

કિંમત : રૂ. 80

55]  ગુર્જયેફ : એક ઘટનાલેખક : ભાલચંદ્ર દવે

પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર , પ્રથમ આવૃત્તિ 2004

કિંમત : રૂ. 125

26


56] ઓ’હેન્રી’ની સદાબહાર વાર્તાઓઅનુવાદક : પરેશ પ્ર. વ્યાસ

[ A Collection of Short StoriesO’Henry :: The Mammon & the Archer , After 20 Years , His Courier , The Last Leaf , The Romance of a Busy Broker , Witches’ Loaves , The Lotus & The Cockle-burrs , At Arms with Morpheus , The Princess & The Puma , An Unknown Romance , Katy of Frogmore Flats or The Passing Repentance of John Perkins , The Ransom of Red Chief , The Unknown Quantity , The Cop & The Anthem , The Guilty Party , Buried Treasure , The Struggle of the Outliers , Retrieved Reforms , Harlem Tragedy , Gifts of The Magi , Hearts & Hands ]

પ્રકાશક : વંડરલેન્ડ પબ્લીકેશન , તૃતીય આવૃત્તિ

કિંમત : રૂ. 250

57] મહાકવિ શેકસપિયરની નાટ્યકથાઓ – [ નાટકો પરથી વાર્તાંતર ] આલેખક : મધુસુદન

પારેખ

[ Shakespeare’s Plays in Story Form ]

પ્રકાશક : ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય , પાંચમી આવૃત્તિ 1996’નું બીજું પુનર્મુદ્રણ 2012

કિંમત : રૂ. 150

27


58] સ્ટીવ જોબ્સલેખક : વોલ્ટર આઈઝેકસન , અનુવાદક : દિલીપ ગોહિલ

[ Steve JobsWalter Isaacson ]

પ્રકાશક : આર.આર.શેઠ , પ્રથમ આવૃત્તિ 2012

કિંમત : રૂ. 399

59] અર્ધી રાતે આઝાદીલેખક : લેરી કોલીન્સ & ડોમિનિક લેપિયરે , અનુવાદક : અશ્વિની ભટ્ટ

[ Freedom at Midnight –  Larry Collins and Dominique Lapierre ]

પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર , પુનર્મુદ્રણ 2014

કિંમત : રૂ. 400

28


60] લવ સ્ટોરીલેખક : એરિક સેગલ , અનુવાદક : વીનેશ અંતાણી

[ Love Story – Erich Segal ]

પ્રકાશક : આર.આર.શેઠ , પ્રથમ આવૃત્તિ 2010નું પુનર્મુદ્રણ 2012

કિંમત : રૂ. 99

61] અનોખી ભેટલેખક : જીમ સ્ટોવેલ , અનુવાદક : નીતા રેશમિયા

[ The Ultimate Gift – Jim Stovall ]

પ્રકાશક : Embassy Books

કિંમત : રૂ. 100

29


62] જિંદગી જીતવાની જડીબુટ્ટીલેખક : ડેલ કાર્નેગી , અનુવાદક : – –

[ How to Win Friends and Influence PeopleDale Carnegie ]

Pirated Copy ::: Publisher Unknown ::: Price Unknown 🙂

63] પુનરાવતારલેખક : લિયો ટોલ્સટોય , અનુવાદક : માવજી કે. સાવલા

[ Resurrection –  Leo Tolstoy ]

પ્રકાશક : ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય , બીજી આવૃત્તિ 2012

કિંમત : રૂ. 100

30


64] વીસરાતી વિરાસતલેખક : જેમ્સ હિલ્ટન , અનુવાદક : ચિન્મય જાની

[ Lost HorizonJames Hilton ]

પ્રકાશક : નવજીવન પ્રકાશન મંદિર , પહેલી આવૃત્તિ 2013

કિંમત : રૂ. 200

vv