ટૅગ્સ
2nd year of blogging, Arya, નિરવ સેય્સ'નું બીજું વર્ષ, પહેલા વર્ષ’ની સોનેરી વાત, Barristan Selmy, Brandon stark, Brienne, Cersei, Dragon, Episode 10 : The Children, Game of Throne, Game of throne - Season 4, Grand Maester Pycelle, I choose you, I have always been your son ., I loved her, i only see what matters ., it’s Iron, Jaime, Jojen, Jon, King beyond the wall, Lady Stoneheart, Lord Varys, Meera, Needle, Oathkeeper, one real look at your own children and you would have known, Pod, Privy, Queen, Sam, Second blogiversary, Shae, Stannis, The Children, The Hound, Three-Eyed Raven, Tommen, Tyrion, Tywin, Tywin Lannister, Tywin my lion ., Valar dohaeris, Valar morghulis, water dancing, Whore, Your legacy is a lie
અને લો આ બીજા વર્ષ’નાં ઉંબરે પણ હું પહોંચી ગયો ! [ આઈલા . . . ] કેવા ઘનનનન કરતા સમય’ના વાયરા ફૂંકાય છે , નહિ ? હજુ તો ગયા વર્ષે પહેલા વર્ષ’ની સોનેરી વાત માંડીને બેઠો હતો અને આ બીજું સ્વપ્ન સમાન વર્ષ પણ પૂરું થયું !! [ બે વર્ષ માટે બે આશ્ચર્યચિહ્ન 🙂 ] પણ આ વખતે હૈયે ધરપત રાખજો , કેમકે આ સમયે નથી કોઈ લાંબો લચ રીપોર્ટ કે નથી કોઈ સ્મૃતીગાથા . . . બસ છે તો અઢળક યાદો , અને થોડા આંકડાઓ .
Posts : 128
Books : 20 Movies : 42 Trailers : 51
Short Films : 8 In Moments : 3
Annual Report : 2
Comments : 1500 Likes : 1850 +
સર્વે મિત્રો , બાળમિત્રો અને વડીલમિત્રો’નો કોથળા’ઓના કોથળા ભરીને આભાર . . . કે તમે મને વાંચ્યો અને સહન કર્યો અને અધૂરામાં પૂરું થોડી જહેમત લઈને કમેન્ટ પણ ફટકારી 😉
હરહંમેશ’ની જેમ આખરે કહું તો . . .
આવતા રહેજો ,
ફાવતા રહેજો અને
હં’ફાવતા રહેજો 🙂
In Moments
Go through these thrilling & chilling Moments while playing the tremendous soundtrack of ” The Children ” . [ The Best Installment of 4th Season ] Waiting for the 5th season . Waiting for Lady Stoneheart . Waiting for the Unknown . Waiting for the land of Thrill & Adventure .
Waiting for the True EPIC .
Episode 10 : The Children
Cersei ( to Grand Maester Pycelle ) : You’re dismissed grand maester .
New Grand Maester : The process may change him . . . somewhat ! Cersei : Will it weaken him ? New Grand Maester : oh , no . Cersei : Very well then .
Cersei : And now you want to ship me off to Highgarden and steal my boy . My last boy ! Cersei : I’ll tell everyone the truth . Tywin Lannister : and what truth that be ? Cersei : you don’t know do you ? you never beleived it . Cersei : How is that possible ? what am i saying ? of course it’s possible . how can someone so consumed by the idea of his family have any conception what his actual family was doing ?
Cersei : We were right there in front of you and you didn’t see us . one look in past 20 years , one real look at your own children and you would have known . Tywin : Known what ? Cersei : Everything they said is true . about Jaime and me .
Tywin : NO . Cersei : Your legacy is a lie . Tywin : No no no no . . . Tywin : I don’t believe you . Cersei : Yes , you do .
Cersei ( to Jaime ) : I choose you . Jaime : Those are words . Cersei : Yes , like the ones i just said to father . I told him . Jaime : told him what ? Cersei : I told him about us . Jaime : you told him ?
Cersei : I told him i won’t marry Loras tyrell . i told him i’m staying right here with tommen , with you . Jaime : You think he’ll just accept that ? Cersei : Go and ask him .
Jaime : what did you say ? Cersei : I don’t want to talk about Tywin lannister . i don’t choose tywin lannister . i don’t love tywin lannister . i love my brother . i love my lover . people will whisper , they’ll make their jokes . let them . they’re all so small , i can’t even see them . i only see what matters .
Victim’s Father ( to Queen – about the dragon ) : He came from the sky . the black one . the winged shadow . he came from the sky and . . . my girl . . . my little girl . . .
Brandon stark : Who are you ? Girl : The first men called us the children , but we were born long before them . Come he waits for you .
Bran : You are three eyed raven ? Three-Eyed Raven : I’ve been many things . now i’m what you see . now you’ve come to me at last , brandon stark . though the hour is late . Bran : I didn’t want anyone to die for me . Three-Eyed Raven : He died so you could find what you have lost . Bran : You’re going to help me walk again ?
Three-Eyed Raven : You will never walk again . . . But you will fly .
Arya ( to Brienne – about sword ] Does it have a name ? Brienne : Oathkeeper . Arya : Mine’s Needle . Brienne : Good name .
Arya : I don’t need saving . Hound : No not you . you’re a real killer , with your water dancing & your needle . Hound : Going out alone , you won’t last a day out there . Arya : I’ll last longer than you .
Hound : Go on girl . Another name of your list . You kept promising me .
Hound : Kill me . . . kill me . . . kill me . . .
Jaime ( to Tyrion ) : Farewell , little brother .
Shae : Tywin , my lion .
Tyrion : I’m sorry . . . i’m sorry .
Tywin Lannister : This is how you want to speak to me , hmm ? Tyrion : All my life you’ve wanted me dead . Tywin : yes , but you refused to die . i respect that . even admire it . you fight for what’s yours . Tyrion : I loved her . Tywin : who ? Tyrion : Shae Tywin : Oh . put down that crossbow . Tyrion : I murdered her . with my own hands . Tywin : It doesn’t matter . Tyrion : doesn’t matter ? Tywin : He was a whore . Tyrion : Say that word again . .
Tywin : and what ? you’ll kill your own father in the privy ? no . you are my son . Tyrion : I’m your son & you sentenced to me die . you knew i didn’t poison Joffrey , but you sentenced me all the same . why ? Tywin : Enough . We’ll go back to my chambers and speak with some dignity . Tyrion : I can’t go back there . she’s in there . Tywin : You’re afraid of a dead whore ? { & zoop . . . arrow is in the chest !}
Tywin : You shot me ! you’re no son of mine . Tyrion : I am your son . I’m your son . I have always been your son .
Arya : Wait , iv’e something else . Captain : more silver won’t make a difference .
Arya : It’s not silver . it’s Iron .
Captain : This . . how did you ?
Arya : Valar morghulis Captain : Valar dohaeris .
. . . . . Of course , you shall have a cabin .
Waiting for new Shore .
Waiting for 2015 .
its seems like this blog is your girl friend bro..;-)
your blog is super awesome…
but i have a question
why not writing your own things in movie review
its great review you gave us..but still..
your word suffice more then clips or any thing…
all the best for new adventure
LikeLike
My Own Things Means ?
અને હાં , આ બ્લોગ મારી ગર્લફ્રેન્ડ તો છે જ પણ સાથે સાથે સાચું પડેલું એક દિવાસ્વપ્ન પણ છે , પીનું 🙂
તમારા સૌ જેવા વાંચક કમ મિત્રો’થી જ આ બ્લોગ જીવંત છે અને વર્ષો સુધી ધબકતો રહેશે એવી મનોકામના પણ ખરી .
LikeLike
Many Many Congratulations. Wish You longest jounrney. so we also can enjoy..!!
LikeLike
થેન્ક્સ દોસ્ત હિરેન 🙂
મિત્રો સાથે હોય તો યાત્રા બહારથી તો ખરી જ પણ અંદરથી પણ અવિરત થતી રહે છે .
LikeLike
congratulation dear.
Khub Saras 2 years pura Karya.. .
Vadhare Ma Vadhare Post Lakho Evi Shubhkamna. . .
Books ni post Ochhi Thai Rahi chhe a na gamyu. . .
LikeLike
આભાર કલ્પેશભાઈ 🙂
પુસ્તકો સંબંધિત પોસ્ટ્સ ઓછી થઇ રહી છે , તે બદલ હું પણ ચિંતિત રહું છું અને હંમેશા કઈક નવું આપવાની કોશિશમાં રહું છું . . . મહદઅંશે હું બે થી ત્રણ પુસ્તકો એકસાથે વાંચતો હોઉં છું અને ક્યારેક કોઈ પુસ્તક એટલું સરાહનીય નથી લાગતું કે તેની વાત બ્લોગ પર વિસ્તૃત રીતે થઇ શકે , પણ હમણાં એક ખુબ જ સુંદર અને મોટું પુસ્તક વાંચી રહ્યો છું . જો સંજોગો અનુકુળ રહેશે તો ઓછામાં ઓછા ચાર ભાગ થકી તે પુસ્તક’નો પરિચય કરાવીશ 🙂
LikeLike
અભીનન્દન..
LikeLike
આભાર ગોવિંદ સર 🙂
LikeLike
many mane congratulation sir
LikeLike
Thank you Dipti’ji . . . hope that you would love to visit my blog 🙂
LikeLike
ji sir vanchvo game evo che. sachu kav to hu regular mulakat nahti lai sakti but jyare ahiya avu to game che thanks
LikeLike
વીતાવેલા દરેક ક્ષણ યાદ આવવા લાગ્યા
તો ભીની આંખોથી અમે પણ હસવા લાગ્યા
અભિનંદન અભિનંદન
LikeLike
આભાર પ્રજ્ઞાજુ મેમ . . તમારી કમેન્ટ’નો પ્રત્યુતર આપવો આસાન નથી હોતો તે તો આપ પણ જાણતા હશો 🙂 પણ શરૂઆત’થી લઈને અત્યાર સુધી હરહંમેશ આપે જે ઉત્સાહ વધાર્યો છે , તે બદલ હરહંમેશ ઋણી રહીશ .
LikeLike
અભિનંદન ભઇલા! અમે ભલે કોમેન્ટ ઓછી કરીએ પણ લાઇક્સના એ ટોટલમાં અમારો એકાદ ટકાનો ફાળો ચોક્કસ હશે! 😀 😉
તમારો આ બ્લૉગ અને તમે દિવસે ના વધો એટલા રાત્રે વધો એવી દિલથી શુભેચ્છાઓ!
LikeLike
જેમનો ઘર’નો બગીચો હોય એમને અમારાથી કાઈ કહેવાય ખરું 😉 😉
તમારી હૃદય’થી અપાયેલી શુભેચ્છા’ઓ અમે હૃદય’માં સંઘરીએ છીએ . આભાર , દર્શીતભાઈ 🙂
LikeLike
cngrts and al d best dear.
LikeLike
આભાર સ્નેહા’મેમ , આ ડીઅર તરફથી આપ જેવા ડીઅર ( મોંઘેરા ) મહેમાન’ની શુભેચ્છા’ઓ સ્વીકારવામાં આવે છે 🙂
LikeLike
You have written everything here of 10th episode, on which I wanted to talk or write…!!
LikeLike
બાપ રે . . તમે તો ઉધડો જ લઇ નાખ્યો 😉
પણ તમે જ કહો કે છેલ્લો એપિસોડ બાકી ગજબ’નો ચિલીંગ અને થ્રીલીંગ હતો ને ! કાઈ પણ મુકવા જેવું હતું ખરું ? એકેએક ફ્રેમ’માં તેઓએ શક્યતા’ઓની ક્ષિતિજો ખોલી નાખી હતી . . . પણ તમારા તરફ’થી આ એપિસોડ અંગેની પોસ્ટ’ની રાહ જોવાશે હોં 🙂
LikeLike
Many Many Congratulations……. 🙂
LikeLike
Thanks Preeti Mam . . for Greetings beyond the SEA 🙂
LikeLike
Congratulations Niravbhai.. Keep it..
LikeLike
Thanks Chiragbhai . . . Hail Readers 🙂
LikeLike
Congrats……….Niraaaaaavbhaiiiiiiiiiiiiiiiii……………….. 🙂
LikeLike
Thanks Prashantbhai , for using these much letters 🙂
LikeLike
આ બ્લોગ વર્ષો નહીં પણ સદીઓ સુધી ધબકતો રહેશે ભેરુ, અને અમે પણ ક્યારેક ક્યારેક મરણીયા પ્રયાસો કરતા રહીશું – જીવવા અને જીવાડવા. …. ખૂબ ખૂબ અભિનંદન. બ્લોગની બીજી વર્ષગાંઠ મુબારક ..
LikeLike
એટલે જ હું કમેન્ટ એરિયા મહિના પછી ક્લોઝ નથી કરતો , કારણકે ખબર જ છે કે મોંઘેરા મહેમાન આવવાના બાકી છે 🙂 આવો ભેરુબંધ આવો , તમારી શુભેચ્છા’ઓ ઝીલાઈ ચુકી છે .
સાચી વાત કે બ્લોગ તો સદીઓ સુધી રહેશે , આપણે નહિ ! [ આપણી વાણી , વિચાર , વર્તન અને નાદાનિયત’ની એક સ્મૃતિ – એટલે આપણો નાનો બ્લોગ 🙂 ]
LikeLike