ટૅગ્સ

, , , , , , , , ,

Anand gandhi સવારે શિશિર સર’નો આનંદ ગાંધી’ની મુલાકાત અંગેનો લેખ વાંચ્યો અને થોડા સમય પહેલા જયારે શીપ ઓફ થીસીયસ રીલીઝ થયેલું ત્યારે યુ ટ્યુબ પર તેમના નામ પરથી મળેલી શોર્ટ ફિલ્મ્સ યાદ આવી { કે જે મેં સાચવીને બુકમાર્ક કરીને રાખેલી અને પાછી ભુલાઈ પણ ગયેલી . . . તે છેક હવે શિશિર સર’ના લેખમાં ઉલ્લેખ થતા ફરી યાદ આવી ગઈ ! }

તો લ્યો તમે પણ માણો , એકદમ સરળ અને સહજ ધાંસુ ટચુકડી’ઓ 🙂 . . . વળી પાછું આજકાલ આજકાલ કરતા કરતા ભુલાઈ જશે . . . તેના કરતા થઇ જાય , ‘ આજની ઘડી અને આજનો દાવ  ‘

Short films

– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –

} Right here right now , 2003

A young man in his haste to go some place takes two actions – he screams at his mother for making him late, and he lovingly appreciates his brother’s painting. By doing so, he strikes off two cycles – one of frustration and sorrow and the other of love and joy. Summary source : IMDb

z બંને ભાગ બે સળંગ શોટ’માં જ ફિલ્માવાયેલા છે { પહેલો 13 મિનીટ અને બીજો 14 મિનીટ } . . . હિન્દી / મરાઠી /પંજાબી / મલયાલમ / કચ્છી અને છેલ્લે બુડ્બુડ’વાળી ભાષામાં પણ 😉

માત્ર વર્તમાન જ આપણા હાથમાં છે . . . બાકી બધું તો માત્ર સ્વપ્ન અથવા તો દુ:સ્વપ્ન જ છે . . . અને એ બંને ઘટનાઓને જન્મ આપે છે એક યુવક . . . અવગણના’થી અને પ્રોત્સાહન’થી . . . અને વણાવા’ની શરુ થાય છે કર્મ’ની ચાદર કે જેનો દોરો છે સમય’નો ! . . . . . વણકર પણ તું , દોરી પણ તું અને આખરે પડેલી ગાંઠ પણ તું !

[ વડ્કું ભરતા પહેલા 100 વાર વિચારજો અને એક નાનકડી સ્માઈલ આપતા પહેલા 100 મીલી સેકંડ પણ નહિ . . . { તો થઇ જાય ઈ-સ્માઈલ 🙂 } ]

Part 1 :

Part 2:

– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –

} Continuum , 2006

Simple stories from everyday life, popular culture and folklore that explore the continuum of life and death, of love and paranoia, of trade and value, of need and invention, of hunger and enlightenment. Summary source : IMDb

Continuum

Part 1 : Hunger { ભૂખથી સુખ તરફ . . .  }

Part 2 : Trade & Love { લાગણી’નો વેપાર અને જાદુ’ની ઝપ્પી ! }

Part 3 : Death { મૃત્યુ કે શરૂઆત ? ચોકલેટ પુડિંગ કે પ્રેમ ? }

Part 4 : Enlightenment { બાબા તો બેન્ડ બજાયે . . Gibberish 😉 }

Part 5 : Continuum { અદ્વૈતઅફર એવી સફર . . . કે જેનો અંત જ તેની શરૂઆત છે ! }

– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –

All movement is covered in dust

& the strength is stretched by breath .

( from short film ‘ Continuum )

– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –