ટૅગ્સ
Alarm, Animation, Day & Night, La Luna, Lifted, Partly Cloudy, Pigeon : Impossible, Pixar, Presto, Short Animation Films
ઓસ્કાર નોમિનેટેડ શોર્ટ એનીમેશન મૂવીઝમાં . . . તમને મજા આવી હશે , તેમ ધારીને . . . તેવો અંદાજ લગાવીને . . . તેવું અનુમાન 🙂 લગાવીને થોડીક વધુ શોર્ટ ફિલ્મસ , અહિયાં મુકું છું . . . થોડાક જુના કલેક્શનમાંથી અને થોડા હમણાં જ જોવા મળ્યા એવા ” Pixar Shorts ” માંથી .
Youtubeની દુનિયામાં તમને ઘણી આવી જ સરસ શોર્ટ ફિલ્મ્સ મળી જશે . . . પણ , ખુબ જ સારામાં સારી અને નામાંકન પ્રાપ્ત એનીમેશન ખુબ જ જુજ છે કે જેમાંની કેટલીક ફિલ્મ્સ અહી રજુ કરું છું 🙂
Presenting some more Short Animations . . . Enjoy 🙂
[ Courtesy : Pixar Short Animations & some other Short Animation Films ]
– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –
1} Presto , 2008
શું થાય છે , જયારે એક જાદુગર . . . એક નિર્દોષ ❗ સસલા અને તેના પ્રિય ગાજર વચ્ચે આવે છે 🙂
– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –
2} La Luna , 2011
આ કહાની છે . . . એક દાદા . . એક પિતા . . અને એક પુત્રની અને તેમના અજબગજબ વ્યવસાયની ! . . . અને તેને ચાંદા અને તારાઓ સાથે શું સંબંધ છે ? જાતે જ જોઈ લો 🙂
– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –
3} Alarm
રોજ સવારે મારા અને મારા જેવા કેટલાયના શું હાલ થાય છે . . . તે તમે જાતે જ જોઈ લ્યો 😉
કેટલીક વાર તો હું નિંદરમાં ને નિંદરમાં . . . મોર્નિંગ વોક પણ કરી આવું છું 😆
– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –
4} Day & night , 2010
ખરેખર દિવસ અને રાત છે શું ? શું તેઓ એકબીજાના પુરક છે . . . કે પછી બીજું જ કાઈ ??? 🙂
– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –
5} Lifted , 2006
રાત્રે સુતા પહેલા બારી / બારણા બંધ કરવા શું કામ જરૂરી છે . . . એ તમારી જાતે જ જોઈ લ્યો 🙂 . . . . આ તો એવું થયું કે કોઈકને રમત થાતી હોય અને આપણો જીવ જતો હોય ❗ . . . કે પછી . . . 😉
– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –
6} Partly Cloudy , 2009
જયારે હું અને આપણે બધાય નાના હતા . . . ત્યારે એક સવાલ બધાને થતો હશે કે આ નાના નાના બાળકો ક્યાંથી આવતા હશે ❓ . . . અને એક જવાબ મળતો કે . . . ” તેઓને ભગવાન મોકલે છે ” . . . . જાતેજ જોઈ લ્યો 🙂
– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –
7} Pigeon : Impossible , 2009
પાપી પેટ માટે , એક કબુતર શું શું કરી શકે છે . . . જુવો અહી 🙂 ” કબુતર જા જા જા . કબુતર જા ” [ ભાગ્ય શ્રી , યાદ આવી ગઈ 🙂 ]
– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –
અમિત પટેલ said:
Alarm ખતરનાક છે !!!
LikeLike
નિરવ ની નજરે . . ! said:
હાં , એટલે જ તો ભલભલા સુરમાં , ” એલાર્મ “થી બીવે છે 😉
LikeLike
pinakin_outlaw said:
mast chhe dost…kaik navu lay avyo chhe hatke..amazing chhe bhura
LikeLike
નિરવ ની નજરે . . ! said:
” ભૂરા ” કહેવા બદલ આભાર :p આ બહુ જવલ્લે જ મળતું સન્માન છે અને હું સપ્રેમ તેનો સ્વીકાર કરું છું 🙂
LikeLike
એકતા said:
Pigeon : Impossible and Day & night was awesome …but all were excellent … thanks for putting them here .. 🙂
LikeLike
નિરવ ની નજરે . . ! said:
Always Welcome . . . Pleasure is mine 🙂 & beware of Pigeon 😉
LikeLike
એકતા said:
yeah you are right.
LikeLike
virajraol said:
અલાર્મ જોયા પછી તો મેં અને મારા “ભત્રીજા” કમ “બેસ્ટ-બડી”એ ભેળા મળીને એક શોર્ટ મુવી પણ બનાવી દીધું હતું, પણ સાઉન્ડ એ જ મુવી નો યુઝ કરતા યુ-ટ્યુબ પર થી મુવી રીમુવ પડ્યું હતું 😛 😀
LikeLike
નિરવ ની નજરે . . ! said:
ઓહો , ચાચા ભતીજા 😉 તો લાવો લાવો . . . ભાઈ , હવે કહી જ દીધું છે તો ગમે ત્યાંથી વ્યવસ્થા કરીને અમને દેખાડો 🙂 . . . ” વિમીયો “માં પણ અપલોડ કરી શકો , તો મજા આવે 🙂
LikeLike
virajraol said:
હવે એવી જ કોઈક સાઈટ શોધું છું જેમાં કોપી-રાઈટ્સની ખાસ બબાલ ના થતી હોય…. વિમીઓ પણ ટ્રાય કરી જોઉં હવે…. 😛
LikeLike
virajraol said:
વિમીઓ પર અપલોડ કરી દીધું છે….. હવે જોઈએ કેટલો ટાઈમ ત્યાં રહે છે 😛
LikeLike
નિરવ ની નજરે . . ! said:
ક્રેઝી જર્મ્સ ❗ ખરેખર અદભુત અને અનન્ય નામ 🙂 . . . અને વચ્ચે પેલું સ્લો મોશનવાળું દ્રશ્ય પણ ગજબ ફિલ્માવાયું છે 🙂 🙂 બાથરૂમના કબાટની અંદરથી લીધેલ દ્રશ્ય ! . . . અને પેલી ” સિગ્નેચર “માંથી બ્રેડ કેવી રીતે બની ગઈ ❓ . . . માઉસને ફાંસી 😉 અને એ જ ફરી નિષ્ફળ પ્રયાસ 🙂 . . . અને છેલ્લે સનનન કરતો આવતો . . . . . અને , આખિરમાં મુખવાસ તરીકે આવતા બેકસ્ટેજ દ્રશ્યો 🙂 . . . . આના માટે તો તમે + 1 નહિ પણ , + 100 ને લાયક છો 🙂 . . . . ખુબ જ મજા આવી [ તમારા બ્લોગ પર ના મુક્યું હોય તો , મુકશો . . . ખરેખર મજા આવશે 🙂 ]
LikeLike
virajraol said:
આમ તો બ્લોગ પર મુક્યું હતું પણ એ લીનક હવે વર્ક નથી કરતી…. હવે અપડેટ કરી દઈશ લીનક, અને “સિગ્નેચર” તો ઊંઘમાં થયેલો ભ્રમ બતાવવા મૂકી હતી, પણ બતાવતા ફાવ્યું નથી બરાબર 😛
અને થેંક યુ વેરી મચ ફોર (+૧૦૦) (બહુ વધારે છે :P)
LikeLike
નિરવ ની નજરે . . ! said:
હાં એ ભ્રમવાળી વાત તો ખ્યાલ પડી જ ગઈ હતી અને તે ઈફેક્ટ ખરેખર સરસ હતી 🙂
LikeLike
wannabephotographer87 said:
I just saw La Luna recently for the first time! So sweet 🙂
LikeLike
નિરવની નજરે . . ! said:
my favorite also 🙂 that’s why , iv’e put it on Header . . . Kids & Stars always Shine 🙂
LikeLike
soumyav said:
Amazing collection ,loved the choice..and a small gift I brought for your ever warming support.. http://wp.me/p2SvrZ-1S
LikeLike
નિરવની નજરે . . ! said:
Thanks , Soumya Mem 🙂 That is such a Joyful 🙂 Will definitely go through this . . . & i just love Gifts 😀
LikeLike
Prasham Trivedi said:
Day and night, first seen with TS3. An awesome disney pixar pack. Presto was seen back in 9 when my friend passed some oscar nominated animated and/or short movies. I have some collection of it, will mail you tonight.
There is also a good animated story called “Lavotory Lovestory” in russian. Do watch it. 😛
LikeLike
નિરવની નજરે . . ! said:
અરે પણ , આટલા દિવસોથી ક્યાં સોમાલિયામાં હતા ? + 😉 કે જ્યાંથી ઈન્ટરનેટ એક્સેસ નહોતું કરી શકાતું ❓ + ❓ = ❓ ❓
અને આ , Lavotory Lovestory તો બસ અદભુત છે . . . પ્રેમ પાંગરવા માટે જગ્યા નથી જોતો 🙂 બસ જગ્યા બનાવી દે છે 🙂 🙂 . . . જે લોકોએ ન જોયું હોય અને કમેન્ટ્સ ફોલો કરતા હોય તેમના માટે . . .
LikeLike
prashantgoda said:
ખુબ જ સરસ મુવી છે
LikeLike
નિરવની નજરે . . ! said:
હાં , ઉત્તમ શોર્ટ ફિલ્મોની એ જ તો મજા છે . . . સમય’ની બચત અને નફા’નો નફો 🙂
LikeLike