ટૅગ્સ
હમણાં જ નાની – નાની ટચુકડી એનીમેટેડ શોર્ટ મુવીઝ હાથ લાગી અને લ્યો . . . તમારી સામે હાજર પણ છે . . . 10 થી 15 મિનીટ લાંબી [ અને તેમ છતાય ટૂંકી ! ] , ચાર અલગ અલગ નામાંકન પ્રાપ્ત ટચુકડીઓ 🙂
સરવાળે , તમારે તમારી કુલ 33 મિનીટની આસપાસ રોકાણ કરવું પડશે . . . સળંગ ન જોવાય તો કટકે કટકે અને થોડુક હટકે હટકે 🙂
– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –
1} Paperman , 2012
માત્ર છ મિનીટ લાંબી અને મોજેમોજ 🙂
– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –
2} Head over Heels , 2012
માત્ર દસ મિનીટ લાંબી અને ફરી એ જ . . . અલગ અલગ ગ્રેવિટીવાળો કન્સેપ્ટ ❗ . . . પતિ અલગ ગ્રેવિટીમાં અને પત્ની અલગ ગ્રેવિટીમાં 🙂 . . . . અને શરુ થાય છે , તે બંને વચ્ચેની તાક – ઝાક 😉
– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –
3} Fresh Guacamole , 2012
માત્ર પોણા બે મિનીટ લાંબી અને નવીન જ વાનગી તૈયાર 😀
– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –
4} Adam and Dog , 2011
થોડીક વધુ લાંબી . . . ” 15 મિનીટ ” ,પણ , વાંધો નહિ આવે 😉 થોડીક ધીરજ અને ફળ મીઠા 💡
– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –
jyoti7208 said:
Reblogged this on You and Me!!!!!! and commented:
This is really amazing!!!!!
LikeLike
નિરવ ની નજરે . . ! said:
Pleasure is Mine 🙂 , Jyoti .
LikeLike
jyoti7208 said:
no formalities!!! 🙂 good luck!
LikeLike
એકતા said:
excellent …
LikeLike
નિરવ ની નજરે . . ! said:
Yes , They are 🙂
LikeLike
અમિત પટેલ said:
એક થી એક ચઢીયાતા વિડીયો છે.
LikeLike
નિરવ ની નજરે . . ! said:
સો આને સચ બાત 🙂 . . . પણ છેલ્લે છેલ્લે , ” એડમ & ડોગ ” કદાચ થોડું વધુ લાંબુ થઇ ગયું , નહિ ?
LikeLike
jagdish48 said:
2 nd is best……….
LikeLike
નિરવ ની નજરે . . ! said:
Yes , it may win . . but due to cleanness & simplicity . . Paperman could be declared a winner .
LikeLike
Maulika Derasari said:
Nice sharing!! પણ કટકે કટકે જોવી પડશે.
LikeLike
નિરવ ની નજરે . . ! said:
મારું પણ એવું જ છે . . . હું ક્યારેય પણ એકસાથે કોઈ પુસ્તક અથવા તો મુવી સળંગ પૂરું જ નથી કરી શકતો 🙂
LikeLike
Maulika Derasari said:
વચ્ચેનો ટાઈમ એટલે દિમાગનો પ્રોસેસીંગ ટાઈમ 🙂
LikeLike
pRashant gOda said:
1 & 3 video joyo,
“DIL” gardan gardan ho gaya……………………………………
LikeLike
નિરવ ની નજરે . . ! said:
આખરે તો એ જ જરૂરી છે . . . ” દિલ ગાર્ડન ગાર્ડન થઇ જવું ” 🙂
LikeLike
જીવન કલા વિકાસ (વિકાસ કૈલા..) said:
સરસ……
મારો નવો બ્લોગ…http://myshayribyvikas.wordpress.com/
LikeLike
નિરવ ની નજરે . . ! said:
અરે વિકાસભાઈ , હું તો ઓલરેડી તેને ફોલો કરું છું 🙂
LikeLike
yuvrajjadeja said:
very nice… all of them
LikeLike
નિરવ ની નજરે . . ! said:
It’s the nation of animation 🙂 . . . Joy is guaranteed 😎
LikeLike
Martyn Thompson said:
Reblogged this on Cabo de Gata Photography and commented:
Nice!
LikeLike
નિરવ ની નજરે . . ! said:
Yes , all of them have some creative flavor . . . 🙂
LikeLike
razia said:
નિ:શબ્દ……………………………………………………
LikeLike
નિરવ ની નજરે . . ! said:
હાં , ખરેખર . . . અનન્ય અને સર્જનાત્મક .
આપનું સ્વાગત છે , મારા બ્લોગ પર . . . રઝીયાબેન 🙂
LikeLike