Tags

, ,

મેં માનતા કરી હતી કે , જો હું 2012નાં વિનાશમાંથી બચી જઈશ તો . . . તમને ટોપ 12 પીક્ચરોનું મારું લીસ્ટ આપીશ😉 . . . તો થઇ જાઓ તૈયાર અને કાઢો તમારી અમુલ્ય 10 મિનીટ :) કારણકે મિનીટ મિનીટ પર લખ્યું છે મારું નામ😉

And , hereby i present the List of My favorites of Hollywood & Bollywood of the year 2012 :) Enjoy . .

– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –

Bollywood : { Movies as I have seen in Order }

1} Ek Main Aur Ekk Tu 2} Players 3} Tere Naal Love Ho Gaya 4 } Agneepath

5} London Paris New York 6} Ekk Deewana Tha 7} Paan Singh Tomar

8} Kahaani 9} Agent Vinod 10} Jodi Breakers 11} Hate Story 12} Vicky Donor

13} Arjun: The Warrior Prince 14} Housefull 2 15} Bol Bachchan

16} Jannat 2 17} Rowdy Rathore 18} Ishaqzaade 19} Shanghai

20} Gangs of Wasseypur 21} Teri Meri Kahaani

22} Ferrari Ki Sawaari 23} Barfi! 24} Kyaa Super Kool Hain Hum

25} Ek Tha Tiger 26} English Vinglish 27} Shirin Farhad Ki Toh Nikal Padi

28} Cocktail 29} Heroine 30} OMG: Oh My God! 31} Joker 32} Eega

33} Aiyyaa 34} Talaash 35} Kamaal Dhamaal Malamaal 36} Chakravyuh

{ Yet not seen : Jab tak hai Jaan , Son of Sardaar , Khilaadi 786 , Dabangg 2  , Student of the Year , Jism 2 , Luv shuv tey Chiken khurana }

– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –

Best 12 / Bollywood  [ Out of 36 , Iv’e seen ] :

12] Ishaqzaade

દુશ્મની અને એ પણ પોલીટીકલ ! અને ત્યાં જ જન્મ્યા બે પ્રેમી પંખીડા . . . ઈશક્ઝાદે . . હબીબ ફૈઝલ અને પરિનીતી માટે તો જોવું  જ રહ્યું🙂 , Lovely Enemies😀

Ishaqzaade

Ishaqzaade

11] Vicky Donor

સુજીત સરકારની હાથે બન્યો એક નવા જ રોજગારનું નિર્માણ કરતો , દાતા ! Vicky Donor , Sweet & simple story . . . & simple understanding too🙂

Vicky Donor 2

Vicky Donor

10] Shanghai

ઘણા સમયે એક , પોલીટીકલ થ્રીલર અને તે પણ દિબાકર બેનર્જી દ્વારા . . . અભય , કલ્કી અને ઇમરાન લટકામાં , Bharat Maata ki jay  !

Shanghai

Shanghai

9] Ek Main Aur Ekk Tu

ઘણાને , અહીં કરીનામાં જબ વી મેટ , નો અંશ દેખાયો . . પણ તે આવા ચુલબુલી અને બબલી પાત્રોમાં જે પ્રકારે જીવ રેડી દે છે , તે જોતા તો , માત્ર ઝલસા અને ઝલસા જ . . Simple story & Nice Direction too🙂

Ek main aur ekk tu

Ek main aur ekk tu

8] Paan Singh Tomar

તિગ્માંશુ અને ઈરફાન મળ્યા અને એમાય ઉમેરાઈ સત્ય ઘટનાની છાંટ . . . પછી કાઈ મુકે એમ લાગે છે ? . . . એ બંને જણા :) ધુલિયાએ બાકી ધોઈ નાખ્યા અને ઈરફાને ઈસ્ત્રી ફેરવી દીધી😉 Dacaits are in Parliament

Paan singh tomar

Paan singh tomar

7] London Paris New York

માત્ર બે જ કેરેક્ટર અને તોયે તમારી નજર , એમના પરથી ઉખડવા જ ન દે , તો તો હું લંડન / પેરીસ / ન્યુયોર્ક . . તો તો હું દાહોદ / પંચમહાલ / લીંબડી પણ જાવા તૈયાર છું😉 , Superb Direction by Anu Menon & Sparking by Aditi .

London paris newyork

London paris newyork

6] Malegaon Ka Superman

એક મહિલા ડીરેક્ટર ( ફૈઝા અહમદ ખાન ) . . પહેલી જ ફિલ્મ . . તેય પછી ડોક્યુમેન્ટ્રી . . સાવ પછાત વિસ્તારોમાં એક માત્ર હેન્ડીકેમથી શુટિંગ . . હાલી – મુવાલી જેવા કલાકારો . . અને તોયે જે પિક્ચર બનાવી છે . . ગાભા કાઢી નાયખા🙂 Mind Blowing , One of the real Cinema .

Malegaon ka Supermen

Malegaon ka Supermen

5] Talaash

ઘણાના એકદમ બંને છેડાના પ્રતિભાવ આવ્યા . . કા તો એકદમ ગમી અને નહીતર તો સાવ મજા ન આવી . . . પણ મને તો જે રીતે મુવીને ટ્રીટમેન્ટ અપાઈ . . તે બદલ ફૂલ માર્ક્સ to રીમા કાગતી🙂 Triangle with Two big Angles 

Talaash

Talaash

4] Kahaani

2012 શરુ થયું ને , વિદ્યાએ બોણી કરાવી અને તેય પછી આવી હાલતમાં . . વાહ ગાંડી વાહ ! . . પહેલેથી લઈને છેલ્લે સુધી જે પકડ્યા છે , કે તું તો ” કહાની ” ઘર ઘરની બની ગઈ😉 Vidyaa & Sujoy , two Bangolies just Rock🙂

Kahaani 2

Kahaani

3] English Vinglish

એકલી બાઈ અને તોયે અજાણ્યા નગરમાં . . જે સપાટો બોલાવ્યો છે કે ભાયડો એ દેખતો રહી ગયો😉 અને ઈ ય પાછું પારકી ભાષામાં . . અને તમે તો જાણો જ છો કે . . ” પારકી માં જ કાન વીંધે ”😉 , Two Ladies . . Shri & Gauri are just simply Superb . . .  Respect them .

English vinglish

English vinglish

2] Gangs of Wasseypur ( Duology )

બાધી . . બાધી ને મરી ગ્યા . . બંધ કરો તમારી ટોળકી ( Gangs ) હવે😉 , Anurag & Manoj are Banging here . ” Yours will be taken after being told ”😉

Gangs of Wasseypur

Gangs of Wasseypur

1] Barfi!

બ્યુ’ટી’ , નો’ટી’ અને છો’ટી’ ( ઉંમરમાં :) ) . . ઓય , હોય . . માર સુટિયા😀 . . બે ત્રણ દ્રશ્યો બહારથી ઉપાડી લીધા હતા , તોયે એનામાં કઈક હતું કે જે બરફીથી મોઢું મીઠું કરાવી ગયું🙂 & Sweetness lasts forever . . Whether in tongue or brain . . nothing matters😉

Barfi!

Barfi!

– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –

Hollywood : { Movies as I have seen in Order }

1} Journey 2: The Mysterious Island 2} John Carter 3} Wrath of the Titans

4} The Avengers 5} Men in Black 3 6} The Amazing Spider-Man

7} The Dark Knight Rises 8} Total Recall 9} Contraband 10} Battleship

11} The Hunger Games 12} The Expendables 2 13} The Lorax 14} Looper

15} Snow White and the Huntsman 16} Skyfall 17} Life of Pi

18} Ice Age: Continental Drift 19} Madagascar 3: Europe’s Most Wanted

20} Safe House 21} The Bourne Legacy 22} Dark Shadows

23} Abraham Lincoln: Vampire Hunter 24} The Vow 25} Moonrise Kingdom

26} ParaNorman

{ Yet not seen : Prometheus , Cloud Atlas , Argo , Lincoln , Zero dark thirty , Brave , Jack Reacher , The Impossible , Django Unchained , Les Misérables , Rise of the Guardians , Mirror mirror , Hitchcock , Silver lining playbook , Salmon Fishing in Yemen , Flight , Wreck it ralph , Hotel Transylvania , The perks of being a Wallflower , To rome with love , Premium rush , Safety not guaranteed , Lawless , Dred😦 }

– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –

Best 12 / Hollywood  [ Out of 26 , Iv’e seen ]

12] ParaNorman

એક છોકરો , કે જેની સાથે મૃતાત્માઓ વાતો કરે છે , પણ બધા જ એની મજાક ઉડાવે છે અને તેને નોર્મનને બદલે પેરાનોર્મન બોલાવીને ઠેકડી ઉડાવે છે , A different kind of Animation & treatment too !

Paranorman

Paranorman

11] The Vow

એક એક્સીડેન્ટમાં પત્ની લગ્ન પછીનું બધું જ ભૂલી જાય છે અને પતિ પાછો પોતાની પત્નીને પોતાના પ્રેમમાં પાડવાની તૈયારી આદરે છે , Based on real incidents .

The Vow

The Vow

10] Ice Age: Continental Drift

હવે હિમખંડો તૂટે છે અને બીજી દુનિયા તરફની સફર અને સંઘર્ષના એ જ ત્રણ જુના સાથીદારો . . . નવા દુશ્મનો . . વધેલું પરિવાર  . . નવા મિત્રો અને નવી દુનિયા , 3 Idiots are back again🙂

Ice age 4 - Continental drift

Ice age 4 – Continental drift

9] Journey 2: The Mysterious Island

બધાએ પિક્ચર ખુબ વખોડ્યું , પણ મેં તો કચકચાવીને મજા લીધી . . . જુલ્સ ( જુલે / યુલ્સ ) વર્નની દુનિયાને આપણી દુનિયામાં હાજર કરતુ , સ્પેશીયલ ઈફેક્ટસથી ભરપુર મુવી , Let the Rumpus Starttttttt🙂

Journey 2 - The Mysterious Island

Journey 2 – The Mysterious Island

8] Madagascar 3: Europe’s Most Wanted

એનીમેશન અને ધાંસુ સ્ક્રિપ્ટનું બેજોડ સંયોજન . . . અને એમાય પેન્ગ્વીન્સ તો ધબધબાટી બોલાવી દ્યે છે  , Penguins are back with Bang rather Big bang😀

Madagascar 3 - Europes most wanted

Madagascar 3 – Europes most wanted

7] Skyfall

આ વખતે બોન્ડમાં , એ જ જુનો ક્લાસ પાછો આવ્યો છે , પણ કેસીનો રોયાલની નજીક પહોંચતા પહોંચતા રહી ગયું , પણ બેજોડ સિનેમેટોગ્રાફી અને સોલીડ સ્ક્રીપ્ટ ! , Don’t runaway , Face the Skyfall🙂

Skyfall

Skyfall

6] Life of Pi

પાઈની જીંદગી પાઈમાં જ સમાણી ! દરિયાલાલ ને જે રીતે એન્ગ લી એ દેખાડ્યો છે , એ જોતા તો ગાભા કાઢી નાખ્યા . . મારા ને પાઈના બેયનાં😉 Fate combines with Philosophy and conquers the Fear . 

Life of Pi

Life of Pi

5] The Amazing Spider-Man

અદભુત કરોળિયા માનવ , ખરેખર અદભુત રહ્યો😀 સીરીઝ આખી રીબુટ કરી અને તો પણ ઝલસા પાડી દીધા . . . સ્પાઈડરમેન અને ગ્વેનની કાતિલ જોડી , Spider Couple just rocks😉

The Amazing Spider Man

The Amazing Spider Man

4] Moonrise Kingdom

ઓહો હો હો , બગાસું ખાતા પતાસું નહિ પણ પતાસના ગોડાઉનની ચાવી જ આવી ગઈ , આને જ કહેવાય વિકાસ ! ઓહ સોરી . . . A Perfect & Mind blowing Cinema , with two Zakkas Kids . . :) Kids are Rising😀

Moonrise kingdom

Moonrise kingdom

3] Looper

લુપરે તો ઘડીક ધુનતાના ના ના બોલાવી દીધું . . Superb Script + Acting + Climax + Starcast + Directer & Finally . . . That Small Boy😀

Looper

Looper

2] The Avengers

તમારી પાસે આર્મી છે . . . તો , અમારી પાસે હલ્ક છે . . . અરે આ ડાયલોગ તો દીવારમાંથી ઉપાય્ડો લાગે છે . . . છ છ જણાએ જે ધબધબાટી બોલાવી છે , કે એમ થયું કે થીયેટરમાં જ ગાદલા નાખીને પડયા રહીએ😉 We have Hulk & Talk ends😀 , A real Captain should have been “Iron man” Though🙂

The Avengers

The Avengers

1] The Dark Knight Rises

આપણે રખડીએ છીએ , આખડીએ છીએ , પડીએ છીએ અને વળી પાછા ઉભા થઈએ છીએ . . .તો આ તો બેટમેનની વાત થાય છે . . . એમાય પાછી કેટવુમન આવી અને બેય થઈને જે બઘ્બઘાટી બોલાવી છે . . . દોસ્ત , નોલાન વળી પાછો ક્યારે આવે છે ? જરાક જાણ કરજેને🙂 Dedicated to real hero : Christopher Nolan🙂

The Dark knight rises

The Dark knight rises

તો બોલો , તમારું શું લીસ્ટ છે . . . બોલો . . કારણકે બોલે એના બોર વેંચાય😀

& What’s Your List ?🙂 Have any opinion on my list ?

– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –

લટકામાં . . !

તમે સૌ કહેતા હતા ને કે હું બહુ મુવીઝ જોઉં છું . . .પણ ત્યાં ને ત્યાં ઉભા રહી જાઓ , કારણ કે આ ભાયડો { http://todayiwatchedamovie.wordpress.com/ } હરરોજનું 1 થી વધારે પિક્ચર જોવે છે અને ગયા વર્ષે તો તેણે 400+ મુવીઝ જોયા હતા😀