હમણા જ જયારે ટોટલ રિકોલ જોવાયું , ત્યારે મનોમન જ અગાઉ ના ટોટલ રિકોલ સાથે સરખામણી કરવાની ઈચ્છા સળવળી , પણ ઉફ એ તો જોવાણું જ નોતું ! ચાલો સારું થયું કારણ કે મોટાભાગની ગુસપુસ ને સાચી માનીએ તો અગાઉનું થોડુક ઝબરદસ્ત હતું એવું સાંભળ્યું . [ માટે automatic ગ્લાની નિવારણ થઇ ગયું , : ) ]

ઓકે , તો એ ઉપરથી એ જાણવાની ઈચ્છા થઇ કે આ મારું હારું , આપણે હમણાથી બોલીવુડ ( બોલી શકતું ઝાડ ! ) માં જે રીમેક બનાવવાની ખંજવાળ ઉપડી છે { જો કે એ તો ઓમ ધબ્બાય નમ: થઇ જ ચુકી છે }, તો આવી ચળ હોલીવુડ ( પવિત્ર ઝાડ ! ) માં કેવીક હાલતી હશે ? અને કેટલેક અંશે સફળ થઇ હશે ?

અને આપણે ક્યુરોસીટી યાનની ઘોયડે ઇન્ટરનેટ રૂપી ગ્રહ પર સફળતાપૂર્વક લેન્ડ કર્યું અને એક ખજાનો ગોતી કાયઢો !

So , presenting the ” Reblog – About the past Remakes ” from the Superb Website http://rorschachreviews.com/
with the permission of Mr.Rorschach ( The reviewer ) . it’s been much grateful to him .

He has analysed in different categories like Action/Sci-fi , Drama , Comedy/Musical . This is Part 3 , you can respectively see part 1 & 2 here & here .

So Enjoy the Analysis , and at last . . . { રોસ્ચેક , યાદ આવ્યું ? વોચમેન માં જે દબંગની ઘોયડે ગુનેગારોની પથારી ફેરવતો હોય છે , A Great Character – Cold blooded . }

Thank’s to you , Mr. Rorschach .

Rorschach Reviews

This week in response to the release of Total Recall I’m going to be putting together a little showcase of other recent (or not so recent) remakes, comparing them to their original source material in terms of budget*, financial success**, and overall Quality***.  I’ll give in depth numbers for seven sets of films and a full list of other remakes in the genre (Not including Foreign-to-American adaptations) including links to the original movie(s) for each.  Today, Let’s look at Comedy/Musical remakes.

 Footloose (1984) Vs. Footloose (2011)

  Herbert Ross     [Director]     Craig Brewer

                 Kevin Bacon, Lori Singer     [Starring]     Julianne HoughKenny Wormal

   70%     [Tomatometer]     56%

    6.1     [IMDb Score]     5.5

     …

View original post 654 more words

Advertisements