Tags

,

હમણાં જ નાની – નાની ટચુકડી એનીમેટેડ શોર્ટ મુવીઝ હાથ લાગી અને લ્યો . . . તમારી સામે હાજર પણ છે . . . 10 થી 15 મિનીટ લાંબી [ અને તેમ છતાય ટૂંકી ! ] , ચાર અલગ અલગ નામાંકન પ્રાપ્ત ટચુકડીઓ :)

સરવાળે , તમારે તમારી કુલ 33 મિનીટની આસપાસ રોકાણ કરવું પડશે . . . સળંગ ન જોવાય તો કટકે કટકે  અને થોડુક હટકે હટકે :)

- – - – - – - – - – - – - – - – - – - – - – - – - – - – - – - – - – - – - – - – - -

1} Paperman , 2012

માત્ર છ મિનીટ લાંબી અને મોજેમોજ :)

- – - – - – - – - – - – - – - – - – - – - – - – - – - – - – - – - – - – - – - – - -

2} Head over Heels , 2012

માત્ર દસ મિનીટ લાંબી અને ફરી એ જ . . . અલગ અલગ ગ્રેવિટીવાળો કન્સેપ્ટ :!: . . . પતિ અલગ ગ્રેવિટીમાં અને પત્ની અલગ ગ્રેવિટીમાં :) . . . . અને શરુ થાય છે , તે બંને વચ્ચેની તાક – ઝાક ;)

- – - – - – - – - – - – - – - – - – - – - – - – - – - – - – - – - – - – - – - – - -

3} Fresh Guacamole , 2012

માત્ર પોણા બે મિનીટ લાંબી અને નવીન જ વાનગી તૈયાર :D

- – - – - – - – - – - – - – - – - – - – - – - – - – - – - – - – - – - – - – - – - -

4} Adam and Dog , 2011

થોડીક વધુ લાંબી . . . ” 15 મિનીટ ” ,પણ , વાંધો નહિ આવે ;) થોડીક ધીરજ અને ફળ મીઠા :idea:

- – - – - – - – - – - – - – - – - – - – - – - – - – - – - – - – - – - – - – - – - -

About these ads